Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, માત્ર 10 જ સેકેન્ડમાં યુવતી પટકાઈ નીચે, જુઓ વિડીયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 6949

હાલ દીવસે ને દીવસે આત્મહત્યાના બનાવોમાં વઘારો થાય છે ત્યારે વધું એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે.અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ બપોરના સુમારે એકા એક છલાંગ લગાવી દીધી હતી. અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિશ કરી હોય તેવું અનુમાન લગાવામાં આવ્યું છે.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.યુવતીએ છલાંગ લગાવતા યુવતી નીચે પટકાઈ હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી.

જુઓ વિડીયો

મળતી માહિતી અનુસાર બપોરના સમયે 108 એમ્બ્યુલન્સને જાણ થઈ હતી કે, કોઈ યુવતીએ સીટીએમ ઓવરબ્રિજ પરથી નીચે કૂદકો મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે યુવતીના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે એના બંને પગે ખૂબ ગંભીર ઇજા થતાં તેને સ્ટ્રેચરમાં મૂકવામાં આવી હતી. જોકે, તેની સ્થિતિ નાજુક લાગતા તેને તાત્કાલિક સારવાર કરી એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે હાલ યુવતિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. યુવતિએ ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તેનું કારણ અકબધ છે. પોલીસ દ્વારા હોસ્પિટલ જઈ કયા કારણથી યુવતિએ આવું પગલું ભર્યું તે જાણવા પ્રયત્ન કરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદના CTM ઓવરબ્રિજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, માત્ર 10 જ સેકેન્ડમાં યુવતી પટકાઈ નીચે, જુઓ વિડીયો

Related posts

અમદાવાદ ખાતે ફોટો જર્નાલિસ્ટ એશોસીએશન દ્વારા આયોજિત ફોટો પ્રદર્શન’ને ખુલ્લું મુકતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

Phone: 9998685264.

68 જજના પ્રમોશનનો કાનુની જંગ : 40ની બઢતી રદ્દ-28ને રાહત : હાઇકોર્ટનું નોટીફીકેશન, 40 જજોને સીનીયર સીવીલ જજ પર યથાવત રાખી દેવામાં આવ્યા

Phone: 9998685264.

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Phone: 9998685264.

Leave a Comment