Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ આક્રમક મૂડમાં! મોંઘવારી, ખેડૂતોના પડતર પ્રશ્નો અને કીમ ઓવરબ્રિજની અધૂરી કામગીરી ના વિરોધમાં ધરણા પ્રદર્શન, પ્રદર્શનકારિયોની પોલીસ દ્વારા અટકાયત

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 2083

આજ રોજ પેટ્રોલ-ડીઝલ અને ગેસ ના ભાવ વધારા,મોંઘવારી,કીમ ખાતે ગંદકી,કીમ ઓવર બ્રિજની અધૂરી કામગીરી,કીમ નદીમાં કરવામાં આવી રહેલ પ્રદુષણ,ખેડૂતોને આપવામાં આવેલ સિલિંગની નોટિસ જેવા મુદ્દાઓ બાબતે ઓલાપડ તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા ડો.બાબા ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે,બ્રિજ નજીક,મોજે.કીમ ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ઓલાપડ તાલુકા કૉંગ્રેસ સમિતિ, યુથ કૉંગ્રેસ,મહિલા કૉંગ્રેસ, સેવાદળ, બક્ષીપંચ મોરચા,એસ.સી.અને એસ.ટી.સેલ,લઘુમતી સેલ,NSUI ના કાર્યકરો અને હોદ્દેદારો રહયા હતા.

સુ કહી રહ્યા છે કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક :જુઓ વિડીયો


ધરણા અને વિરોધ પ્રદર્શન દરમ્યાન ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના મહામંત્રી દર્શનભાઈ નાયક,ઓલાપડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ,કૉંગ્રેસના સિનિયર આગેવાન ગોવિંદભાઇ પટેલ,ઓલાપડ તાલુકા યુથ કૉંગ્રેસ નેતા તનય દેસાઈ અને અમિત પટેલ,મહિલા કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ લક્ષ્મીબેન,કૉંગ્રેસ ના યુવા નેતા વસીમ મલિક,રમેશભાઈ પટેલ(અમરોલી),મહંમદ ગરાસિયા,વિજયસિંહ રાણા,એડવોકેટ ચેતન પટેલ,વિવેક પટેલ,કાંતિભાઈ એરથણીયા, રાજનીશભાઈ કાપડિયા,અનિમેશ સુરતી,ભાસ્કરભાઈ પટેલ સહિતના કાર્યકર્તાને કીમ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરત / ઓલપાડ તાલુકા કોંગ્રેસ આક્રમક મૂડમાં! મોંઘવારી, ખેડૂતોના પડતર પ્રશ્નો અને કીમ ઓવરબ્રિજની અધૂરી કામગીરી ના વિરોધમાં ધરણા પ્રદર્શન, પ્રદર્શનકારિયોની પોલીસ દ્વારા અટકાયત

Related posts

પંચમહાલ/ સંતાનપ્રાપ્તિ માટે ભુવા પાસે વિધિ કરાવવાનું મહિલાને ભારે પડ્યું, ઢોંગી ભુવાએ મહિલા સાથે કર્યું ખોટું કામ

Phone: 9998685264.

ભાવનગર : આડોડીયાવાસના રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પતિ પત્ની ઝડપાયા, 1,93000 નો મુદ્દામાલ કબ્જે કરતી ઘોઘારોડ પોલીસ

Phone: 9998685264.

ગુજરાતના પોલીસકર્મીઓ માટે સોશિયલ મીડિયા પોલિસી જાહેર, આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે…

Phone: 9998685264.

Leave a Comment