Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSI એ ચાર લાખની લાંચ માંગી! તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

Our Visitor

000112
Total Users : 112
Total views : 213
Who's Online : 1
Views 774

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ઉમરા પોલીસ મથકના રામ ચોકીના મહિલા સબ ઇન્સ્પેકટર કે.એન. ચોપરા ઘોડદોડ રોડ સ્થિત રહેતા વેપારી કરણ સહાનીના ઘરે રેડ કરવા માટે ગયા
મહિલા પોલીસ કર્મીએ વેપારીને નાર્કોટીક્સનો કેસ કરવા માટે રૂ. 4 લાખની માંગણી કરી
મહિલા પીએસઆઈએ ઉપલી અધિકારીને જાણ કર્યા વિના જ રેડ કરવા ગયા, અને રેડ કર્યાની નોંધ પણ ડાયરીમાં ન હતી

રાજકોટ પોલીસની જેમ સુરત પોલીસ પણ તોડ કરી રહી છે. ઉમરા પોલીસના બે કોન્સ્ટેબલ અને એક PSIએ વેપારીના ઘરમાં ઘુસી લાખો રૂપિયાનો તોડ કર્યો હતો. ઉચ્ચ અધિકારીની જાણ વગર દારૂના નામે રેડ કરવામા આવી હતી. વેપારીએ ફરિયાદ કરતા પોલીસ કમિશનરે ઈન્કવાયરી આપી હતી. તપાસમાં પોલીસે તોડ કર્યાનું બહાર આવતા બે કોન્સ્ટેબલ અને એક PSIને સસ્પેંડ કરાયા છે.

સુરતમાં રક્ષક જ ભક્ષક બન્યા જેવો ઘાટ સામે આવ્યો છે. ઉમરા પોલીસ મથકના મહિલા પીએસઆઈ બે કોન્સ્ટેબલ સાથે વેપારીના ઘરમાં ઘુસી ગયા હતા અને નાર્કોટીકસનો કેસ કરવાની ધમકી આપી ૪ લાખની માંગ કરી હતી એટલું જ નહી રૂપિયા નહી આપતા તેની પર દારૂનો કેસ કરી દીધો હતો. આટલું ઓછું હોય તેમ આ અંગે ઉપલી અધિકારી કે ડાયરીમાં નોંધ કર્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી હતી જેથી આ અંગે સુરત પોલીસ કમિશ્નર દ્વારા મહિલા પીએસઆઈ સહીત ૨ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે

ઉમરા પોલીસ મથકના રામ ચોકીના મહિલા સબ ઇન્સ્પેકટર કે.એન. ચોપરા ઘોડદોડ રોડ સ્થિત રહેતા વેપારી કરણ સહાનીના ઘરે રેડ કરવા માટે ગયા હતા. પરંતુ અહી કોઈ વાંધા જનક વસ્તુ હાથ લાગ્યું ના હતું. એટલું જ નહી નાર્કોટીકસનો કેસ કરવાની ધમકી આપી 4 લાખની માંગ કરી હતી આ ઉપરાંત વેપારી અને તેના વૃદ્ધ માતા પિતા સાથે ગેર વર્તુંક પણ કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSI એ ચાર લાખની લાંચ માંગી! તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!

Related posts

અભિનંદન ગુજરાત પોલીસ, રાજ્યના 19 પોલીસ અધિકારી જવાનોને રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત કરવામાં આવશે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસની યાદી જુઓ કોણ કોણ છે સામેલ

Phone: 9998685264.

થાય બૉક્સિંગની રમતમાં અમદાવાદના યશ પડસાલાએ ટાઇટલ બેલ્ટ જીતી ગુજરાત નું નામ રોશન કર્યું

Phone: 9998685264.

ઉત્તરી સાયપ્રસના વડાપ્રધાનની શરમજનક કરતૂત, યુવતી સામે હસ્તમૈથુન કરવાનો વિડીયો વાયરલ થતાં રાજીનામુ આપવું પડ્યું

Phone: 9998685264.

Leave a Comment