Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

લીંબડીના એક ગામે આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ, નરાધમ શખ્સની ધરપકડ

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 2481

પ્રતિકાત્મક તસ્વીર

પોલીસે એક શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી
સૌરાષ્ટ્રમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છાશવારે માસુમ બાળાઓને હવસનો શિકાર બનાવવામાં આવી રહી છે. હવસખોરોને કાયદાનો ડર ના હોય તેમ ઘટનાને અંજામ આપી રહ્યા છે. જેમાં લીંબડી તાલુકાના એક ગામમાં આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.

લીંબડી તાલુકાના એક ગામ ખાતે આઠ વર્ષની બાળા ઉપર બળાત્કાર થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ભારે ખળભળાટ સર્જાયો છે.તાત્કાલિક અસરે પોલીસ ગામ ખાતે પહોંચી હતી અને નરેન્દ્રસિંહ નામના વ્યક્તિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકોમાં આ ઘટનાને લઇને ફિટકારની લાગણી પ્રસરી છે. આઠ વર્ષની દીકરી ઉપર અઘટિત ઘટના બનતા પરિવાર દ્વારા ન્યાયની માંગણી સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે આરોપીની અટકાયત કરવામાં આવી છે. ત્યારે પાણશીણા પોલીસ હાલમાં આગળની તપાસ હાથ ધરી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

લીંબડીના એક ગામે આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ, નરાધમ શખ્સની ધરપકડ

Related posts

અમદાવાદ PCB એ તો કમાલ કરી ઓહ માય ગોડ…. 7 લાખની આસપાસ રોકડા સહીત 46 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…. આટલો મોટો જુગારધામ કોણ ચલાવી રહ્યું હતું, વાંચો સમગ્ર અહેવાલ….

Phone: 9998685264.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો
ઉપર કામ કરાયો

Phone: 9998685264.

ઘી કાંટા ફોજધારી કોર્ટની સામે આવેલી રામાપીર મંદિરની બિલ્ડીંગને AMC સીલ કરી
આ બિલ્ડિંગમાં મંદિરની આડમાં કોમર્શિયલ વકીલોને ઓફિસો હોવાથી સીલ કરાઈ, 40 લાખ ટેક્ષ બાકી હોવાના લીધે કરાઈ કાર્યવાહી

Phone: 9998685264.

Leave a Comment