Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

મુંબઈ / લાલબાગમાં 60 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, એક શખ્સ પોતાનો જીવ બચાવવાં બાલ્કનીમાં લટક્યો, અંતે નીચે પટકાયો, જુઓ લાઈવ વિડીયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 291

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

    મુંબઈ શહેરના કરી રોડ પર આવેલી 60 માળની હાઈરાઈઝ બિલ્ડીંગમાં એકાએક અચાનક આગ લાગી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. બહુમાળી બિલ્ડીંગ અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં 19 માળે આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરુ કરી દેવાયા હતા.



         ઘટના સ્થળેથી કોઈ સ્થાનિક રહીશો દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો શૂટ કરી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. જેમાં બિલ્ડીંગમાં લાગેલી ભીષણ આગથી પોતાનો જીવ બચાવવાં માટે બાલ્કની સાથે લટકતો દેખાય છે. લટકીને પોતે બચવાનો પ્રયાસ કરી રહેલો વ્યક્તિનો હાથ આખરે છૂટી જાય છે, ને તે 19 માં માળથી નીચે પટકાઈ જાય છે. જે તમામ ઘટના તમે વિડીયોમાં જોઈ શકો છો. જોકે નીચે પટકાયેલો યુવક જીવે છે, કે તેનું મોત થઈ ગયું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું.
જુઓ લાઈવ વિડીયો
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

મુંબઈ / લાલબાગમાં 60 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ, એક શખ્સ પોતાનો જીવ બચાવવાં બાલ્કનીમાં લટક્યો, અંતે નીચે પટકાયો, જુઓ લાઈવ વિડીયો

Related posts

સુરત / સચિન GIDC માં આવેલી અનુપમ કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા 4 કામદારોના મોત! દુર્ઘટના માટે કોણ છે જવાબદાર?
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત ફરિયાદ કરી યોગ્ય તપાસની માંગણી કરતા કોંગ્રેસના નેતા: દર્શન નાયક

Phone: 9998685264.

વિસાવદરમાં GRD જવાને ચાલુ ફરજે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું, “પરીક્ષા આપવા જાઉં છું અને પરીક્ષા રદ્દ થઇ જાય છે.” જુઓ બીજું શું કહ્યું ?

Phone: 9998685264.

હમારા નેતા કેસા હો ધારાસભ્ય પાયલ કુકરાણી જેસા હો.. સરદારનગરના 500 થી વધુ વેપારીઓના ઘર અને દુકાનો તૂટતાં બચાવી લેતા મહિલા ધારાસભ્યનો સન્માન સમારંભ યોજાયો

Phone: 9998685264.

Leave a Comment