Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભરૂચ / ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો, નરાધમ ભાઈએ પોતાની બહેનના અશ્લીલ ફોટા પાડી હોટેલમાં દુષ્કર્મ આચર્યું

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 350

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

ભરૂચ માં ભાઈ બહેનનો વિશ્વાસ તોડીને બહેન પર દુષ્કર્મ કર્યું હોવાનો કિસ્સો સામે આવવા પામ્યો છે પૈસાની લેતીદેતી બાબતે ફોઈના જ છોકરા એ મહિલાને હોટલ પર બોલાવી અને અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચ્યું હતું જે અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ફરિયાદી મહિલાના પતિ આફ્રિકા રહે છે અને પરત આવીને પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા જેથી ફરિયાદી મહિલાએ પોતાના ફોઈના દીકરાને આ અંગે વાતચીત કરી હતી જેથી સ્કીમ રૂપે તેના ભાઈએ જમીન મકાન ધંધામાં સારા પૈસા મેળવી શકાશે ની લાલચ આપી હતી.જે બાદ ફરિયાદી મહિલાએ ચાર લાખ જેટલા રૂપિયા તેના ભાઈને આપ્યા હતા ઘણા સમય બાદ કોઈ પણ પ્રકારનો નફો ન મળતા ફરિયાદી મહિલાએ પોતાના ભાઈ પાસે પૈસા પરત માંગતા પૈસા આપવાના બહાને મહિલા ને એસ.ટી બસ ડેપો સામે આવેલ હોટલ આરાધનામાં બોલાવી અને તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાદ ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેને શોધવાની કામગીરી હાથ ધરેલ હતી અને આરોપી શખ્સ ને જંબુસર ખાતેથી પકડવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભરૂચ / ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો, નરાધમ ભાઈએ પોતાની બહેનના અશ્લીલ ફોટા પાડી હોટેલમાં દુષ્કર્મ આચર્યું

Related posts

ગરીબોને મળતા સસ્તા અનાજને બારોબાર સગેવગે કરનાર ઈસમને શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો, સીએનજી રિક્ષામાં લઈ જવાતા 600 કિલો ઘઉંના જથ્થા સહીત કુલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

Phone: 9998685264.

હવે વધારે રાહ ના જોતા / તૈયાર છે અત્યાધુનિક વાઈબ્રન્ટ ગુજરાત એસી ટ્રેન, 8 દિવસની મુસાફરીમાં પ્રથમ સ્ટોપેજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખર્ચ કરવી પડશે આટલી ટિકિટ

Phone: 9998685264.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોકાવનારો નિવેદન, કહ્યું ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે? અમેરિકાની નવી સરકાર નબળી

Phone: 9998685264.

Leave a Comment