Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

દાહોદમાં દારૂ પકડવા ગયેલી SMC પોલીસ ઉપર બુટલેગરે કર્યો ગોળીબાર! ગુજરાતમાં બુટલેગરની આટલી તાકાત? દારૂ પકડવા આવેલ ટીમ પર ગોળીબાર-ગાડી ચઢાવવાનો પ્રયાસ

Our Visitor

000115
Total Users : 115
Total views : 218
Who's Online : 0
Views 2910

દાહોદના દેવગઢ બારીયામાં SMCની ટિમ પર હુમલો
બુટલેગર ભીખુ પરમારે પોલીસ પર ફાયરિંગ કર્યુ
પોલીસે 4 રાઉન્ડ ફાયરિંગ કરીને આપ્યો વળતો જવાબ

દાહોદ: રાજ્યમાં અવારનવાર બુટલેગરો બેફામ બનતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે , ત્યારે દાહોદમાં પણ બુટલેગર બેફામ બન્યા છે. દાહોદના દેવગઢ બારીયા તાલુકાના પાચીયાસાળ બોર્ડર પર દારૂ પકડવા ગયેલી વિજિલન્સ પોલીસ પર બુટલેગરનો જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, બુટલેગર દ્વારા સાત રાઉન્ડ ફાયરીંગ કરી બુટલેગર અને તેના સાગરીત ફરાર થયા છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. જે દારૂની હેરફેર અને વેચાણ માટે બૂટલેગરો પણ અવનવી તરકબી અપવાની રહ્યાં છે તેમજ બેફામ બની રહ્યાં હોય તેવું જણાવી રહ્યાં છે.દાહોદના ધાનપુરના પાંચીયાશાળ ગામની બોર્ડર પર વિજિલન્સની ટીમ પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

દાહોદના દેવગઢ બારીયામાં SMC ટિમ પર હુમલો
દાહોદના ધાનપુરના પાંચીયાશાળ ગામની બોર્ડર પર વિજિલન્સની ટીમ પર હુમલો થયો છે. વિજિલન્સ ટીમ પર બુટલેગર ભીખુ પરમારે ગાડી ચડાવવાનો પ્રયાસ પણ કર્યો છે. બુટલેગરે વિજિલન્સની ટીમ પર ફાયરિંગ કર્યું હતું જે સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. ભીખુ પરમારે પોલીસ પર 8 રાઉન્ડ ફાયરિંગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના વળતા જવાબમાં પોલીસે પણ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

SMCની ટીમ અને બુટલેગર દ્વારા સામ સામે ફાયરિંગ
SMC ટીમના દરોડા દરમિયાન સામ-સામે ફાયરિંગ થયું હતું. પાંચીયાશાળ ગામે દારૂની રેડ કરવા માટે વિજિલન્સની ટીમ પહોંચી હતી જે દરમિયાન બુટલેગરે SMCની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

દાહોદમાં દારૂ પકડવા ગયેલી SMC પોલીસ ઉપર બુટલેગરે કર્યો ગોળીબાર! ગુજરાતમાં બુટલેગરની આટલી તાકાત? દારૂ પકડવા આવેલ ટીમ પર ગોળીબાર-ગાડી ચઢાવવાનો પ્રયાસ

Related posts

સુરત એરપોર્ટ પર રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે અથડાઈ ફ્લાઈટ! ફલાઈટમાં 160 મુસાફરો સવાર હતા

Phone: 9998685264.

અંત્યોદયની ભાવના એટલે ‘તેરા તુજકો અર્પણ’!અમદાવાદના પોલીસ કમિશ્નર મલિક અને ઝોન 6 પોલીસનું માનવીય અભિગમ! વાંચો સમગ્ર અહેવાલ

Phone: 9998685264.

સુરત બનેલ ગ્રીષ્મા હત્યાંકાંડ બાદ હવે જરૂર છે કે બાળકોને સ્કૂલમાં સજા કરવા માટે શિક્ષકોને છૂટ આપવી જોઈએ! જેથી ફરી કોઈ ફેનિલ પેદા ના થાય

Phone: 9998685264.

Leave a Comment