Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

તામિલનાડુ/તેનકાસીમાં ચાલતી બસમાંથી એક મહિલા નીચે પડી જતા મહિલાનું કરુણ મોત, જુઓ લાઈવ વિડીયો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 312

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકો અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા અકસ્માત ના વિડીયો પણ જોયા હશે. ત્યારે તમિલનાડુના એક અકસ્માતની ઘટનાઓ વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત તમિલનાડુના તેનકાસી જિલ્લામાં થયો છે.
અને અકસ્માત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર અહીં એક મહિલા દીકરીના લગ્નની ખરીદી કરીને ઘરે પરત ફરતી વખતે મહિલા ચાલતી બસમાંથી નીચે પડી ગઈ હતી.

જુઓ ઘટનાનો લાઈવ વિડીયો

અને આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો કે મહિલા સ્ટેશન નજીક આવતા પોતાની સીટ પરથી ઊભી થાય છે ત્યારે અચાનક જ મહિલા પોતાનું બેલેન્સ ગુમાવે છે.

અને બસના ખુલ્લા દરવાજામાંથી નીચે પડી જાય છે. આ ઉપરાંત બસની બહાર લાગેલા સીસીટીવી ફુટેજમાં તમે પણ જોઈ શકો છો કેવી રીતે ચાલતી બસમાંથી નીચે પડે છે. આ ઘટના બનતા બસ ચાલક બસ રોકી દે છે અને બસમાં સવાર મુસાફરો નીચે ઉતરીને મહિલા પાસે પહોંચે છે.

ચાલતી બસમાંથી નીચે પડવાના કારણે મહિલા બેભાન થઈ જાય છે. ત્યાર બાદ મહિલાને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થાય છે.

મળતી માહિતી અનુસાર મહિલાનું નામ મહેશ્વરી છે. મહિલા પોતાની દીકરીના લગ્ન હોવાના કારણે ખરીદી કરીને ઘર તરફ પરત ફરી રહી હતી ત્યારે આ સમગ્ર ઘટના બની હતી. દીકરીના લગ્ન પહેલા જ માતાનું મૃત્યુ હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

તામિલનાડુ/તેનકાસીમાં ચાલતી બસમાંથી એક મહિલા નીચે પડી જતા મહિલાનું કરુણ મોત, જુઓ લાઈવ વિડીયો

Related posts

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદિવાસી યાત્રા અંતર્ગત આજે સુરતના ઓલપાડ તાલુકા કોંગ્રેસે ઘેર ઘેર જઈને આદિવાસી યાત્રાની ઝુંબેશનું અનુકરણ કર્યુ! યાત્રા અંતર્ગત આદિવાસીઓને પડતી હાલાકીઓ અને પડતર પ્રશ્નો
ઉપર કામ કરાયો

Phone: 9998685264.

સુરત બાદ હવે ભરૂચમાં ભાઈગીરી કરતા યુવાનોનો વિડીયો વાયરલ, કેબલ બ્રિજ ઉપર ચાર યુવાનોએ હાથમાં ધારિયા અને કુહાડી રાખી વિડીયો બનાવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

સુરત સીટી થઈ માથાભારે તત્વોના હાથની કઠપૂતળી, હુમલાખોર બેફામ બન્યા, મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પર કર્યો ઘાતકી હુમલો

Phone: 9998685264.

Leave a Comment