Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસમાં વધુ એક પ્રમોશન, રાજ્યભરમાં બિન હથિયારી 242 PSIને PI તરીકે બઢતી…જૂઓ લીસ્ટ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 3288

રાજયમાં પોલીસમાં મોટા પાયે પ્રમોશન કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યભરમાંથી 242 PSI ને PI તરીકે બઢતી કરવામાં આવી છે. રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ તેમજ પીઆઈને પ્રમોશનની ચર્ચાઓ જોર પકડ્યું હતું. ત્યારે આજે રાજ્યમાં ફરજ બજાવતા 242 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં બિન હથિયારી 242 PSIની PI તરીકે બઢતી આપવામાં આવી છે.
ત્યારે પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે.

PSI થી PI ના પ્રમોશનનું સંપૂર્ણ લિસ્ટ :

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ગુજરાત પોલીસમાં વધુ એક પ્રમોશન, રાજ્યભરમાં બિન હથિયારી 242 PSIને PI તરીકે બઢતી…જૂઓ લીસ્ટ

Related posts

સુરત / મહુવા પોલીસની સતર્કતાને લીધે ઇંગ્લિશ દારૂની હેરાફેરી નિષ્ફળ! તસ્કરો પીકઅપ વાહનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સુરત પહોંચાડે તે પહેલાજ મહુવા પોલીસે દબોચી લીધા, 5,61,900 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

Phone: 9998685264.

અદાણી એન્ટરપ્રાઈઝ FPOમાં UAEની લિસ્ટેડ કંપની IHCની મોટી બોલી, એન્કર બુક બાદ હવે લગાવ્યા 3261 કરોડ

Phone: 9998685264.

લો બોલો ડ્રાઈવર વગર આ બાઈક કોણ ચલાવે છે, જબરા કરતબ જોવા મળે છે સોશ્યલ મીડિયા ઉપર, જુઓ લાઈવ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment