Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી દ્વારા ૩જો પદવીદાન સમારંભ યોજાયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 5052

અમદાવાદ- 25 ડિસેમ્બર

એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી (આશા) દ્વારા 24 ડિસેમ્બરના રોજ ૩જો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમા 38 વિદ્યાર્થીઓને જ્યોતિષ ક્ષેત્રની વિવિધ પદવીઓ એનાયત કરા હતી.

વિગતો એવી છે કે જ્યોતિષ અને અકલ્ટ સાયન્સ ના વિષયો શીખવતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદ ની ખૂબ જ જાણીતી સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી (આશા)દ્વારા તા – ૨૪ ડિસેમ્બર, રવિવાર ના રોજ ૩જો પદવીદાન સમારંભ યોજાયો.

આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર્સ ડૉ. આશિષ વ્યાસ અને આચાર્ય રિદ્ધિ ઠક્કર દ્વારા ઉપસ્થિત શૈક્ષણિક, સમાજીક અને જ્યોતિષ ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓ ડૉ. ધારીણીબેન શુક્લા,સિદ્ધાર્થ ભાઈ મણકીવાલા, ડૉ. નલીન પંડ્યા, ડૉ. ભાવિન દેસાઈ, શ્રી સતિષભાઈ શાહ, ડૉ. કોમલ યાજ્ઞિક વગેરેનું વિશિષ્ટ સામાજીક સંદેશ સભર સ્વાગત થયું હતું અને સર્વે એ ઉપસ્થિત રહીને ૩૯ વિદ્યાર્થીઓ ને જ્યોતિષ ક્ષેત્ર ની વિવિધ પદવીઓ એનાયત કરી આશિર્વાદ આપ્યા હતાં.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

એલીમોન એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ એકેડેમી દ્વારા ૩જો પદવીદાન સમારંભ યોજાયો

Related posts

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચીમકી, કહ્યું સોમવાર સુધી જિલ્લા અને તાલુકાની કોર્ટમા ફિઝીકલ હિયરિંગ શરુ કરવામાં ના આવે તો મંગળવારે આંદોલન પર ઉતરીશુ

Phone: 9998685264.

આજે ઈદ અને પરશુરામ જયંતિ/ અમદાવાદમાં 5 હજારથી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે કરાયા તૈનાત! તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નજર રખાશે, અફવાઓથી દૂર રહે લોકો : પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ

डूंगरपुर/ संपत्ति को लेकर अपने भाई की हत्या करने जा रहे युवक ने गलती से किसी और की हत्या कर दी।पुलिस ने युवक की हत्या के आरोप में उसके गांव के हिस्ट्रीशीटर आरोपी को गिरफ्तार कर लिया है

Phone: 9998685264.

Leave a Comment