Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અરે આ શુ છે ભાઈ લુખ્ખાઓના હાથની કઠપૂતળી બનતું જઈ રહ્યુ છે સુરત! સુરતમાં લુખ્ખા તત્વોની ભાઈગીરી વધી….ખુલ્લી તલવારો લઈને રસ્તા નીકળી પડ્યા, જુઓ વિડીયો

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 3797

સુરતમાં આવારા તત્વો બેફામ બન્યા છે. આવારા તત્વોને પોલીસનો કોઈ ડર જ ન હોય તેવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં ગુનેગારો નિર્ભયતાથી રોડ પર તલવારો લહેરાવી રહ્યા છે. વાહનોને રોકી રીતસરનો આતંક મચાવી રહ્યા છે. આ તત્વોનો શોધી શોધીને જેલભેગા કરવાની તાતી જરુરિયાત છે તેવું વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અરે આ શુ છે ભાઈ લુખ્ખાઓના હાથની કઠપૂતળી બનતું જઈ રહ્યુ છે સુરત! સુરતમાં લુખ્ખા તત્વોની ભાઈગીરી વધી….ખુલ્લી તલવારો લઈને રસ્તા નીકળી પડ્યા, જુઓ વિડીયો

Related posts

સુરત / ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના ત્રણ કોર્પોરેટરોને ખરીદવાનો આક્ષેપ? આપ પાર્ટીનો કોઈ ભવિષ્ય નથી, તમારા બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉપાડીશુ

Phone: 9998685264.

ભારતીય રેલ્વે એશિયાનું સૌથી મોટુ રેલ નેટવર્ક, જાણો ભારતમાં પહેલી ટ્રેન ક્યારે શરૂ થઈ અને તેનો રૂટ કયો હતો? શુ તમે જાણો છો કે ભારતનું સૌથી લાંબો રેલ્વે પ્લેટફોર્મ કયો છે?

Phone: 9998685264.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ! હોટેલમાં મળવા જતા કપલને ધાકધમકી આપી કરતા હતા તોડ, ઝોન 1 LCB એ પર્દાફાશ કર્યો

Phone: 9998685264.

Leave a Comment