Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ / સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોને ઝડપી લીધા

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 1331

અમદાવાદમાં છેલ્લા અનેક મહિનાઓથી ઓનલાઇન ડ્રો કરીને યંત્ર આધારિત જુગારના અડ્ડાઓ ધમધમતા થતા હવે પોલીસ દોડતી થઇ છે.જેમાં કૃષ્ણનગર પોલીસે સૈજપુર બોઘા વિસ્તારમાં આવેલા ઓનલાઇન જુગારના અડ્ડા પર દરોડો પાડીને મુખ્ય સંચાલક સહિત જુગાર રમવા માટે આવેલા છ લોકોની ધરપકડ કરી છે.

કૃષ્ણનગર પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે સૈજપુર ટાવરની પાછળ સૈજપુર બોઘા પ્રેમનગર સિંધી કોલોની ખાતે દુકાનમાં વિજય ચૌધરી (રહે.જુની ચાલી, આર્ય સમાજ મંદિર સામે, સૈજપુર) ઇન્ફીનીટી ઓનલાઇન ગેમ ઝોનના નામે ઇનામી ડ્રો જેવી સ્કીમ પર જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા તેની દુકાનમાં જુગાર રમવા આવેલા પાંચ લોકો મળી આવ્યા હતા. જે ટીવીના સ્ક્રીન પર અલગ અલગ યંત્ર બતાવીને તેમાં ડ્રો કરીને જીતે તેને દશ રૂપિયાની સામે ૧૦૦ રૂપિયા આપતો હતો. જે અંગે તેની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ / સૈજપુરમાં પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત છ લોકોને ઝડપી લીધા

Related posts

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સતર્ક! સંવેદનશીલ વિસ્તારમાં પેરા મિલેટરી ફોર્સ સાથે ફૂટ પેટ્રોલિંગ અને સઘન ચેકીંગ હાથ ધરાઈ

Phone: 9998685264.

હેલ્થ / વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા કરો રોજ સવારે આ ચીજોનું સેવન, એક અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારીક પરિણામ

Phone: 9998685264.

BIG NEWS: અમદાવાદ શહેરના સરદારનગરમાંથી ઝડપાઈ હતી દારૂની ફેકટરી, DGPએ સરદારનગર પોલીસ સ્ટેશનના PI અને PSIને કર્યા સસ્પેન્ડ, પોલીસ બેડામાં હડકંપ

Phone: 9998685264.

Leave a Comment