Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorizedઉધોગ જગતક્રાઈમટેકનોલોજીદેશ-વિદેશમનોરંજનરાજનીતિસ્પોર્ટ્સહેલ્થ

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

Our Visitor

000108
Total Users : 108
Total views : 207
Who's Online : 1
Views 312

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

અહેવાલ – રીતેશ પરમાર

રાજ્યમાં આપઘાતોના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની મણીનગર રેલવે ફાટક પાસે રેલવે કર્મચારીએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતુ. સવારે 7 વાગ્યાની આસપાસ મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન સામે રેલવે એન્જિનિયરે પડતું મૂક્યું હતું. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર 54 વર્ષિય અશ્વિન રાઠોડ રેલવેમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે આજે સવારે 7 વાગ્યે મણિનગર રેલવે ક્રોસીંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સુઈ આપધાત કર્યો હતો. મણિનગરમાં CNI ચર્ચની સામે આવેલી રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

આ વિડીયોમાં જોવા મળ્યું હતું કે, ફાટક પાસે વાહનચાલકો ઉભા હતા ત્યારે જ અશ્વિન રાઠોદ ફાટક પાસે આગળ આવ્યા અને ટ્રેનની સામે જ સૂઈ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ થઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ મણિનગર પોલીસે ગુનો નોંધી આપઘાત પાછળના કારણની તપાસ શરૂ કરી.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદમાં ટ્રેન નીચે પડતું મૂકી રેલ્વે એન્જિનિયરે મોતને વ્હાલું કર્યું, જુઓ CCTV

Related posts

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા બોટાદ -ગાંધીગ્રામ સમર ટ્રેનને લીલી ઝંડી! 77 દિવસ માટે લોકોની સુવિધા માટે પ્રારંભ કરાવ્યો

Phone: 9998685264.

એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ

Phone: 9998685264.

Vdo/સુરતમાં નશામાં ધુત યુવાને હાઇવે ઉપર ધમાલ મચાવી, ટ્રાફીક જામમાં ઉભેલી ગાડીયો ઉપર ચઢી મચાવ્યો તોફાન,

Phone: 9998685264.

Leave a Comment