
રીતેશ પરમાર
તમે સોશિયલ મીડિયામાં અવારનવાર સ્ટંટ ના વિડીયો જોયા હશે. કેટલાક ના વિડીયો એવા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઇ જઈએ છીએ. ત્યારે આજકાલ હવે નાના બાળકોને પણ સ્ટંટનો ચસ્કો ચડ્યો છે. હાલવા એક નાનકડી બાળકી નો સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
અત્યાર સુધીમાં તમે ઘણી વખત સોશિયલ મીડિયામાં કૂતરાઓને ડાન્સ કરતા જોયા હશે પરંતુ કોઈ વખત કૂતરાઓને સ્ટંટ કરતા ભાગ્યે જ જોયા હશે.
ત્યારે હાલમાં તેઓ જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ડોગી બાળકીની નકલ કરી રહ્યો છે.
અને બાળકી સાથે જબરદસ્ત સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોની શરૂઆતમાં ડોગ બાળકી ની નકલ કરી રહ્યો છે.
ત્યારબાદ ડોગ બાળકી સાથે જબરદસ્ત સ્ટંટ કરતો પણ જોવા મળે છે. હાલમાં બાળકીનો અને ડોગના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
વિડીયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. અત્યાર સુધીમાં બાળકીનો અને ડોગના વિડીયો 22 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.




Total Users : 111
Total views : 210
Who's Online : 1