Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રસ્તામાં કાર સામે જંગલી હાથી આવી જતા બ્રાહ્મણો કરવા લાગ્યા મંત્રનો જાપ, પછી શુ થયું જુઓ આ વિડીયોમાં….

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 4976

જો તમે પગપાળા, બાઇક કે કારમાં જઈ રહ્યા હોવ અને અચાનક સામેથી હાથી આવી જાય તો તમે શું કરશો? તમે ડરથી ભાગવાનું શરૂ કરી શકો દેશો. પરંતુ જો બ્રાહ્મણો કારમાં બેઠા હોય તો તેમની પ્રતિક્રિયા શું હશે, જરા વિચારો. સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જંગલી હાથી સામે જીવ તાળવે ચોંટતા મંત્ર જાપ બોલવાનું શરુ કર્યું

વીડિયો શેર કરતા IPS ઓફિસર રુપિન શર્માએ લખ્યું, ‘જ્યારે કારમાં બેઠેલા બ્રાહ્મણોની સામે જંગલી હાથી આવ્યો.’ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે ડ્રાઈવરે વાહન રોક્યું ત્યારે હાથી લગભગ 200 મીટર દૂર હતો. થોડીવાર રોકાયા બાદ ડ્રાઈવરે ઝડપભેર ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ હાથી તેની સામે આવવા લાગ્યો. મહિલાઓ ગભરાઈ ગઈ પરંતુ કારમાં બેઠેલા કેટલાક બ્રાહ્મણો ગણેશજીની સ્તુતિ કરવા લાગ્યા. આ પછી જે થયું તે તમને આશ્ચર્યચકિત કરશે.કારમાં મહિલાઓ પણ બેઠી હતી. પાછળ બેઠેલા એક વ્યક્તિએ કદાચ હાથીને આપવા ડ્રાઈવરને કેળા આપ્યા. સ્ત્રીઓનો અવાજ વધવા લાગ્યો. સૂંઢ ઉંચી કરતો જોવા મળે છે જાણે કે તે બ્રાહ્મણોનું અભિવાદન કરી રહ્યો હોય.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રસ્તામાં કાર સામે જંગલી હાથી આવી જતા બ્રાહ્મણો કરવા લાગ્યા મંત્રનો જાપ, પછી શુ થયું જુઓ આ વિડીયોમાં….

Related posts

અમદાવાદ /કડવા પાટીદાર સમાજની દિકરીઓને IAS-IPS બનવાનો ખર્ચ માત્ર 1 રુપીયો-મહિલા મહાઅધિવેશનમાં મહત્વપુર્ણ જાહેરાત

Phone: 9998685264.

દુષ્કર્મનો ભોગ બનેલ સગીરા અને તેના પરિવાર સાથે શાપર પોલીસે કર્યો અન્યાય! હાઈકોર્ટે જિલ્લા પોલીસ વડાને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો

Phone: 9998685264.

અઢી વર્ષ બાદ સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો ઉછળ્યો! પોસ્ટમોર્ટમ રૂમમાં હાજર વ્યક્તિએ કર્યો દાવો, આત્મહત્યા નહી હત્યાં છે? જુઓ વિડીયો

Phone: 9998685264.

Leave a Comment