Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બુટલેગરને દબાણ કરી દારૂનો ધંધો ચાલુ કરવા પચીસ હજારની લાંચ લઈ પોલીસ કોન્સ્ટેબલ ફરાર! ACB ટ્રેપ તેમ છતાં હાથમાં ના આવતા શોધખોળ

Our Visitor

000113
Total Users : 113
Total views : 215
Who's Online : 0
Views 4941

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

કેવડિયા કોલોની ખાતે એસીબીની ટ્રેપ: 15હજાર લઇને નાસી જનાર કોન્સ્ટેબલની શોધખોળ

દારૂનો ધંધો શરૂ કરાવવા દબાણ કરી લાંચની રકમ લઈ કોન્સ્ટેબલ ફરાર

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક એક શખ્સ તેના મિત્ર સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતા હતાં. છેલ્લા પાંચેક માસથી બંને દારૂનો ધંધો કરતા ન હોવા છતા બંને મીત્રને SOU સલામતી પોલીસ સ્ટેશનના કર્મચારી રાકેશભાઇ સુખીરામ શર્મા દારૂના કેસમાં નામ નહી ખોલવા માટે અવાર-નવાર હેરાન કરી તેમજ દારૂનો ધંધો ચાલુ કરવા સારૂ રૂ.૨૫,૦૦૦/- ની માંગણી કરેલ જે પૈકી રૂ,૧૫,૦૦૦/- હોળી પહેલા આપવા જણાવતા જે લાંચની રકમ આપવા માંગતા ન હોય, જેથી ૧૦૬૪નો સંપર્ક કરતા ફરીયાદ આધારે ગોરા ત્રણ રસ્તાથી નવા બ્રીજ તરફ જતા બ્રીજના છેડાની ડાબી સાઇડે એસીબી દ્વારા છટકું ગોઠવતાં પોલીસ કોન્સ્ટેબલ રાકેશ શર્મા લાંચ પેટે રૂ।.૧૫,૦૦૦/- સ્વિકાર્યા બાદ લાંચના નાણા લઈ નાસી ગયો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

બુટલેગરને દબાણ કરી દારૂનો ધંધો ચાલુ કરવા પચીસ હજારની લાંચ લઈ પોલીસ કોન્સ્ટેબલ ફરાર! ACB ટ્રેપ તેમ છતાં હાથમાં ના આવતા શોધખોળ

Related posts

સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Phone: 9998685264.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બે કર્મચારીઓ ચાલુ ફરજ ઉપર દારૂના નશામાં ઝડપાયા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસ બોલાવી બંને કર્મચારીઓને પકડાવ્યા, દારૂબંધીના લીરેલીરા ઉડ્યા

Phone: 9998685264.

ગાંધીનગરમાં આશાવર્કર બહેનોએ કર્યો શક્તિ પ્રદર્શન, કાયમી કરવા, ઈન્સેન્ટિવ વધારવા સહીતની વિવિધ માંગણીઓને લઈ રેલી યોજી! પોલીસ અને આશાવર્કર બહેનો વચ્ચે ઘર્ષણ, 750 થી વધુની અટકાયત

Phone: 9998685264.

Leave a Comment