Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નિરામય દિવસ ના રોજ બેલમપર PHC દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Our Visitor

000109
Total Users : 109
Total views : 208
Who's Online : 0
Views 275

મુકેશ. એસ. વાઘેલા (રીપોર્ટર )

આજ રોજ મહુવા તાલુકા નું બગદાણા પોલીસ સ્ટેશન માં બેલમપર PHC ના સહયોગ થી સર્વ રોજ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમા ઙાયાબીટીસ.બીપી.વજન.ઉંચાઈ તેમજ આરોગ્ય વિષયક સારવાર તેમજ તપાસ કરવામાં આવેલ. કાર્યક્રમ માં ઉપસ્થિત ઙો.કલ્પેશભાઈ કુચા(મેઙીકલ ઓફિસર બેલમપર).કીશોરભાઈ બાલધીયા(CHO).ધીરુભાઈસોલંકી(MPHS).મેહુલભાઈબારૈયા( MPHW).મુકેશભાઈ દિહોરા(MPHW)તેમજ બગદાણા પોલીસ સ્ટેશન ના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા..

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નિરામય દિવસ ના રોજ બેલમપર PHC દ્વારા બગદાણા પોલીસ સ્ટેશન માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Related posts

મોરબીમાં તસ્કરો બેફામ! સરપંચના ઘરમાં હાથ ફેરો કરી 5 લાખ રોકડા અને 25 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા, પોલીસે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

હવે રોકડ ચુકવણીમાંથી મળશે રાહત! અમદાવાદ મંડળ ના વિવિધ સ્ટેશનો પર મુસાફરો ક્યુઆર કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

Phone: 9998685264.

ફરાર થયેલ મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી ઝડપાઈ! ATS એ લીમડી પાસેથી કરી ધરપકડ

Phone: 9998685264.

Leave a Comment