Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખેડા જિલ્લામાં રાવળ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નનો ભવ્ય સમારોહ યોજાયો! 11 દીકરીઓના લગ્ન કરાયા, નડિયાદ જિલ્લાના ભાજપ સંગઠનના ઉપ-પ્રમુખ દ્વારા દીકરીઓને તિજોરી દાન કરાઈ, કાર્યક્રમમાં ભાજપના સંગઠન મંત્રી શોભના પટેલ પણ હાજર રહ્યા

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 916

ખેડા જિલ્લાના સંતરામપુર મંદિરના પવિત્ર પ્રાંગણ પરિસરમાં રાવળ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નનો અતિભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં રાવળ સમાજની 11 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગ નિમિતે ખેડા જિલ્લાના આગેવાનો, મહાનુભાવો, અને વડીલોએ હાજર રહી 11 જોડાઓના લગ્ન કરાવી તેમને આશીર્વાદ આપી સમારોહની શોભા વધારી હતી.

સંતરામપુર મંદિરના પવિત્ર પટાંગણમાં યોજાયેલ રાવળ સમાજના સમૂહ લગ્નમાં ખેડા જિલ્લાના ભાજપના સંગઠનના ઉપ-પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ ( પોપટભાઈ ) લીંબાસી વાળા તેમજ મુન્નાભાઈ ત્રાજવાળા તરફ થી તમામ દીકરીઓને તિજોરી ભેટ આપી સાચા સમાજ સેવક હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ તેમની સાથે આ પાવન કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સમાજ સેવી અને ભાજપના સંગઠન મંત્રી એવા શોભનાબેન પટેલ પણ હાજર રહી યોગ્ય સેવાઓ પુરી પાડી હતી. સાથે સાથે શોભનાબેન પટેલના પતિ એવા ખેડા જિલ્લાના કિસાન મોરચાના કોષાઘ્યક્ષ પરેશભાઈ પટેલ પણ રાવળ સમાજના દ્રિતીય સમૂહ લગ્નોત્સવમાં હાજર રહી દીકરીઓને આશીર્વાદ આપી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખેડા જિલ્લામાં રાવળ સમાજનો દ્રિતીય સમૂહ લગ્નનો ભવ્ય સમારોહ યોજાયો! 11 દીકરીઓના લગ્ન કરાયા, નડિયાદ જિલ્લાના ભાજપ સંગઠનના ઉપ-પ્રમુખ દ્વારા દીકરીઓને તિજોરી દાન કરાઈ, કાર્યક્રમમાં ભાજપના સંગઠન મંત્રી શોભના પટેલ પણ હાજર રહ્યા

Related posts

રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા

Phone: 9998685264.

તારક મહેતાની બબીતાજી નો દિલ જેઠાલાલ સાથે નહી પણ તેના પુત્ર ટપ્પુ સાથે મળી ગયો,9 વર્ષ નાના ટપ્પુ સાથે થયો પ્રેમ,

Phone: 9998685264.

હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ ને અદાણી ગ્રુપે ભારત સામે નું સુનિયોજીત ષડ્યંત્ર ગણાવ્યું

Phone: 9998685264.

Leave a Comment