Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું, દીકરી માટે છોકરો જોવા જતા પરિવારનો રસ્તમાં ગંભીર અકસ્માત સર્જાયો, માતા સહીત 2 ના મોત

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 299

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે મહેસાણા જિલ્લાની એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના બુડાસણ ગામના એક પરિવારની કારનું નંદાસણ પાસે ગંભીર આકાશમાં દેખાયું હતું અકસ્માતમાં ડ્રાઈવર સહિત બે લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર બુડાસણનો પરિવાર દીકરી માટે છોકરો જોઈને ઘરે પરત ફરી રહ્યો હતો.

ત્યારે અચાનક જ એક કારનું ટાયર ફાટતા તે કાર પરિવારની બીજી કાર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતમાં દીકરીની માતા અને કારના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે કારની અંદર અંદાજે પાંચ લોકો સવાર હતા.

મળતી માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલા બુડાસણ ગામમાં રહેતા ફતેહખાન પોતાની દીકરી માટે વિસનગર છોકરો જોવા માટે ગયા હતા. ફતેહખાનની સાથે તેમના એક સંબંધી તેમની સાથે ગાડી લઈને આવ્યા હતા.

કારની અંદર ફતેગંજની સાથે તેની બે પત્ની સહિત કુલ પાંચ લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર તેઓ છોકરો જોઈને ઘર તરફ ભરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક કારનું ટાયર ફાટતા તેમની કાર તેમની સાથે આવેલી અન્ય કાર સાથે અથડાઈ હતી.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં દીકરીની માતા અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત કારમાં સવાર બાકી રહેતા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે તાત્કાલીક કેડી માં આવેલી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખુશીનું પ્રસંગ માતમમાં ફેરવાયું, દીકરી માટે છોકરો જોવા જતા પરિવારનો રસ્તમાં ગંભીર અકસ્માત સર્જાયો, માતા સહીત 2 ના મોત

Related posts

હેલ્થ / વજન વધી ગયું હોય તો તેને ઘટાડવા કરો રોજ સવારે આ ચીજોનું સેવન, એક અઠવાડિયામાં જ દેખાશે ચમત્કારીક પરિણામ

Phone: 9998685264.

બિનવારસી દારૂના કેસમાં ‘બાતમી’ના નામે ગમે તેટલાને ‘પુરી’ શકાય? પોલીસનો ઉધડો લેતી હાઈકોર્ટ, ખોટા નામ ખોલનાર તપાસ અધિકારીને કોર્ટમાં હાજર કરો: હાઇકોર્ટનાં જજની પોલીસને ટકોર

Phone: 9998685264.

અમદાવાદ / વટવા વિસ્તારની સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના માલિક ડો. નિમેષ પ્રજાપતિને બદનામ કરી બ્લેકમેલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ,મુખ્ય સૂત્રધાર કોણ?

Phone: 9998685264.

Leave a Comment