Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

કપિલ શર્મા કોમેડી નાઈટ્સના પ્રખ્યાત કોમેડિયન ડોક્ટર મશહૂર ગુલાટીના નામથી જાણીતા સુનિલ ગ્રોવરની તબિયત લથડી, હાર્ટ સર્જરી કરાઈ

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 285

રીતેશ પરમાર

ડોક્ટર મશૂર ગુલાટી અને ગુત્થી જેવા યાદગાર પાત્રો ભજવીને લોકોને હસાવનારા અભિનેતા અને કોમેડિયન સુનીલ ગ્રોવર વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી થઈ હોવાના અહેવાલ સામે છે. આ સર્જરીના સમાચાર સામે આવ્યા બાદ લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

તેણે સુનીલ ગ્રોવરની તસવીર સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘એક્ટર સુનીલ ગ્રોવર શહેરની એશિયન હોસ્પિટલમાં હાર્ટ સર્જરી બાદ સ્વસ્થ થઈ રહ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે તેની તબિયત સુધારા પર છે અને તેની હાલતમાં પણ પહેલા કરતાં સુધારો થઈ રહ્યો છે. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી ફેન્સ સુનીલને લઈને સતત ચિંતિત છે. લોકો તેમના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે.

જો કે હજુ સુધી એ કારણ સામે આવ્યું નથી કે સુનીલ ગ્રોવરની અચાનક હાર્ટ સર્જરી કરવાની જરૂર શા માટે પડી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

કપિલ શર્મા કોમેડી નાઈટ્સના પ્રખ્યાત કોમેડિયન ડોક્ટર મશહૂર ગુલાટીના નામથી જાણીતા સુનિલ ગ્રોવરની તબિયત લથડી, હાર્ટ સર્જરી કરાઈ

Related posts

સરદારનગર વિસ્તારમાં SMC નો ઓચિંતો દરોડો, ઇંગ્લિશ તેમજ દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, સ્થાનિક પોલીસની આંખ ઉઘડે તે પહેલા SMC એ સપાટો બોલાવ્યો, 14 આરોપીઓ સહીત 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Phone: 9998685264.

વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં ધૂત બની ભાન ભુલ્યો, ગાળો ભાંડતો હોવાથી જેલરે પોલીસ બોલાવી કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાવ્યો

Phone: 9998685264.

આશ્ચર્યજનક ઘટના /જૂનાગઢ જેલમાં બંધ મર્ડરના આરોપીનો જન્મદિવસ ઉજવી કેક કાપવામાં આવ્યો, વિડીયો વાયરલ થતાં જેલ તંત્ર દોડતું થયું, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી

Phone: 9998685264.

Leave a Comment