Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉત્તરી સાયપ્રસના વડાપ્રધાનની શરમજનક કરતૂત, યુવતી સામે હસ્તમૈથુન કરવાનો વિડીયો વાયરલ થતાં રાજીનામુ આપવું પડ્યું

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 303

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

છોકરીની સામે હસ્તમૈથુન કરતા આ દેશના પીએમનો વીડિયો લીક થયો, રાજીનામું આપવું પડ્યું
ઉત્તરી સાયપ્રસના વડા પ્રધાન ઇરસાન સાનેરનો હસ્તમૈથુન કરવાનો કથિત વીડિયો વાયરલ થયા બાદ તેમને તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ઇસ્માન સાનેર પરિણીત છે અને બે બાળકોના પિતા છે. આ વીડિયો લીક થવા પાછળ માફિયાનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે.

મીડિયામાં ચાલી રહેલા સમાચારો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇરસાન સાનેરે એક મહિલાને ઓનલાઇન કપડાં વગર જોઈ અને તે પછી તેમણે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું.

આ સમગ્ર ઘટના હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ગઠબંધન ભાગીદાર નેશનલ યુનિટી પાર્ટીનો ટેકો માંગ્યા બાદ તુર્કીસ સેપ્રિયોટ પાર્ટીના નેતા ઈરસાન સાનેર પહેલેથી જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હતા. આ પછી, હવે તેણે સેક્સ વીડિયો લીક થયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડશે.

વીડિયોમાં પીએમ ઇસરાને વીડિયો કોલ પર ન્યૂઝ ગર્લની સામે હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. આ યુવતી લગભગ 20 વર્ષની લાગે છે. આ વીડિયો અંગે ઇસરાને દાવો કર્યો હતો કે આ વીડિયો ક્લિપ ઘણી વખત એડિટ કરવામાં આવી છે જેથી તેને તેમાં બતાવી શકાય. તેમણે કહ્યું કે આ વિડીયો મને અપમાનિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઉત્તરી સાયપ્રસના વડાપ્રધાનની શરમજનક કરતૂત, યુવતી સામે હસ્તમૈથુન કરવાનો વિડીયો વાયરલ થતાં રાજીનામુ આપવું પડ્યું

Related posts

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો-ઓપ્ટ સભ્ય તરીકે એડવોકેટ એન્ડ નોટરી અંકુર ગારંગેની વરણી, છારા સમાજે ગૌરવ અનુભવ્યો,

Phone: 9998685264.

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Phone: 9998685264.

આમ આદમી પાર્ટી અને ભાજપના પોસ્ટર વોર વચ્ચે ઓલપાડમાં કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના આઠ વચનોની પત્રિકાનો વિતરણ! જનતા જનાર્દન કોંગ્રેસને આપી રહી છે સમર્થન : દર્શન નાયક

Phone: 9998685264.

Leave a Comment