Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ઉત્તર પ્રદેશથી લૂંટ કરવાનાં ઇરાદે નીકળેલી લૂંટારી ગેંગ ઝડપાઈ, અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે રૂટિન ચેકીંગ કરતા ઉત્તર પ્રદેશના ત્રણ ઇસમો બે રિવોલ્વર સાથે ઝડપાયા

Our Visitor

000115
Total Users : 115
Total views : 217
Who's Online : 0
Views 3857

પ્રતિકાત્મક તસ્વીર

અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાનઉત્તર પ્રદેશ થી મુંબઈ શેઠના ત્યાં લૂંટ કરવામાં ઇરાદે થી પિસ્તોલ લઈ નીકળેલ પાંચ ઇસમો ઉત્તરપ્રદેશ થી રાજસ્થાન પસાર થયા હતા, અને ગુજરાતમાં પ્રવેશતાં અમીરગઢ ચેકપોસ્ટ ની પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠાની સરહદી વિસ્તાર ધરાવતી અને અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પર બોર્ડર પર ફરજ પરની પોલીસ રૂટિન ચેકીંગ કરી રહી હતી.તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક કાર ઉપર શક જતા તેને રોકવામાં આવી હતી. આ દરમિયાન કારમાં સવાર પાંચમાંથી બે ઇસમો પોલીસને જોઈ ભાગી જતાં પોલીસે અન્ય ત્રણ ને પકડી કારમાં તપાસ કરતા તેમાં દેશી બનાવટની બે પિસ્તોલ અને એકવીસ કારતૂસ મળી આવ્યા હતા.

જેથી પોલીસ દ્વારા કારમાં બે પિસ્તોલ લઈ જતા પાંચ ઇસમો પૈકી ત્રણ ઇસમો ની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બે ઇસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

જ્યારે પકડાયેલ ઇસમોની પોલીસ દ્વારા પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, એક ઇસમ મુંબઈ નોકરી કરતો હોઈ ઘરે આવી અન્ય ચાર મિત્રો ને લઈ પોતાના વતન ઉત્તરપ્રદેશથી શેઠના ઘરે સોના- ચાંદી અને રોકડ રકમની લૂંટ કરવામાં ઇરાદે કારમાં બે દેશી તમંચા અને 21 કારતૂસ લઈ મુંબઈ જવા નીકળ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઉત્તર પ્રદેશથી લૂંટ કરવાનાં ઇરાદે નીકળેલી લૂંટારી ગેંગ ઝડપાઈ, અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે રૂટિન ચેકીંગ કરતા ઉત્તર પ્રદેશના ત્રણ ઇસમો બે રિવોલ્વર સાથે ઝડપાયા

Related posts

બેદરકારી બાદ દાદાગીરી / રાજકોટમાં ટ્રાફિક પોલીસે મૂળ માલીકના દસ્તાવેજ અન્ય વાહન ચાલકને પધરાવી દીધા! જયારે વાહન ચાલકે પોતાના ડોકયુમેન્ટ પાછા માંગ્યા ત્યારે પોલીસે ઓનલાઈન કઢાવી લેવા શિખામણ આપી, જુઓ વિડીયો

Phone: 9998685264.

કળયુગ / માતાએ પોતાના દીકરાને મોબાઈલ છોડી વાંચવાનું કીધું તો બાળકે માતાના માથામાં બેટ ફટકારી દીધું!માતા બેભાન થઈ જમીન પર ઢળી પડી ને બાળક મોબાઈલ જોવા લાગ્યો, જુઓ વિડીયો

Phone: 9998685264.

રાજ્યના DGP વિકાસ સહાય જામનગરની મુલાકાતે: SP કચેરી ખાતે ગાર્ડ ઓફ ઑનર આપી કરાયું સ્વાગત

Leave a Comment