Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આણંદ / લંપટ શિક્ષક બન્યો ભક્ષક, 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ને કહ્યું પરીક્ષામાં પાસ થવું હોય તો મારી સાથે સેક્સ કરવું પડશે! અવારનવાર દુષ્કર્મ આચરી ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યો

Our Visitor

000111
Total Users : 111
Total views : 211
Who's Online : 1
Views 1751

વિદ્યાનગરમાં ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક શિક્ષકે ધોરણ-10માં નાપાસ કરવાની ધમકી આપીને એક વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે. બનાવ બાદ શહેરમાં ચકચાર જાગી છે. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મળતી માહિતી પ્રમાણે આરોપી એક અંગ્રેજી માધ્યમથી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
શિક્ષકે પીડિત યુવતીને ધોરણ-10ની પરિક્ષામાં નાપાસ કરવાની ધમકી આપીને અવાર-નવાર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ મામલે વિદ્યાનગર પોલીસે વધારે તપાસ આદરી છે.

કેસની વધારે વિગત જોઈએ તો પીડિત યુવતી વિદ્યાનગરના ભાઈકાકા સ્ટેચ્યૂ નજીક આવેલી એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ શાળામાં ફરજ બજાવતા દર્શન સુથારની પોલીસે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાના ગુનામાં ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીની ફરિયાદ પ્રમાણે લંપટ શિક્ષકે ગત 20મી માર્ચના રોજ તેણીને સ્કૂલ ખાતે બોલાવી હતી. જ્યાં કોમ્પ્યુટરના વિષયમાં નપાસ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત જો પાસ થવું હોય તો તે કહે તેમ કરવાનું જણાવ્યું હતું.

ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાડતા આ કિસ્સાએ આખા શહેરમાં ચર્ચા જગાવી છે. લંપટ શિક્ષક પર ચારેતરફથી ફીટકાર વરસી રહી છે. લંપટ શિક્ષકને બરાબરનો પાઠ ભણાવવાની માંગ ઉઠી રહી છે. લંપટ શિક્ષકે વિદ્યાર્થિનીને પાસ થવું હોય તો તે કહે તેમ કરવાનું જણાવ્યું હતું. જે બાદમાં નરાધમ શિક્ષકે અડપલાં શરૂ કરી દીધા હતા અને વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. બાદમાં લંપટ શિક્ષક ધમકી આપીને વિદ્યાર્થિનીને અલગ અલગ જગ્યાએ બોલાવતો હતો અને મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આણંદ / લંપટ શિક્ષક બન્યો ભક્ષક, 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ને કહ્યું પરીક્ષામાં પાસ થવું હોય તો મારી સાથે સેક્સ કરવું પડશે! અવારનવાર દુષ્કર્મ આચરી ગુરૂ-શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યો

Related posts

ગુજરાતમાં IPS અધિકારીઓ ચેતી જજો! પોતાના પ્રિય પોલીસ અધિકારીઓને સાથે લઈ જવાની પ્રથા ટાળજો, હર્ષ સંઘવીના એક એક્શનથી પોલીસ બેડામાં હાહાકાર

Phone: 9998685264.

Ahmedabad – 31st ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નો એક્શન પ્લાન તૈયાર, દારૂ ડ્રગ્સના બંધાણીઓ ચેતજો, નહીંતર જેલના સળિયા પાછળ ધકેલાશો

Phone: 9998685264.

વડોદરામાં આર્થિક સંકડામણમાં પોતાની બે દીકરીને ઝેર પાઈ જનેતાનો આપઘાતનો પ્રયાસ! આર્થિક સંકડામણમાં જીવ લેવા અને દેવા મજબુર બની જનેતા,બન્ને દીકરીના મોત, માતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાઈ

Phone: 9998685264.

Leave a Comment