Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમરેલી સેસન્સ કોર્ટનાં સરકારી વકીલે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, કેસ બાબતે ઓફિસે બોલાવી દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો, પુત્રને મારી નાખવાની આપી ધમકી

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 253

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

અમરેલીમાં રહેતા સેસન્સ કોર્ટનાં સરકારી વકિલે તેની ઓફીસે કોર્ટ કેસના કામ અર્થે આવેલી મહીલા પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ઉપરાંત વકીલે દુષ્કર્મનો વિડીયો બનાવી પુત્રને મારી નાખવાની ધમકી આપી બીજી વાર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મહીલાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ સાવર કુંડલામાં કેસ ચાલતો હોવાથી મહીલા ગત તા. 22-8 ના રોજ સેસન્સ કોર્ટનાં સરકારી વકીલ અજય પંડયાની ઓફીસે કામ બાબતે આવી હતી. ત્યારે વકીલે મહીલા સાથે સંબંધ બાઘ્યો હતો. અને ધાકધમકી આપી હતી અને દુષ્કર્મ ની વિડીયો કલીપ બનાવી લીધી હતી. વિડીયો કિલપ બતાવી વકીલ તા. 24-10 ના રોજ મહીલાને ફરી ઓફીસે બોલાવી દુષ્કર્મ આચર્યુ હતુ. અને ઓફીસમાં હાજર અજાણ્યા શખ્સે વકીલની ઓફીસ બહાર ઘ્યાન રાખી વકીલને મદદ કરી હતી.

મહીલાએ ઉપરાંત જણાવ્યું હતું કે વીડીયો કિલપ ઉતારી વકીલ તેને ધમકી આપતો અને તેના પુત્રને જાનથી મારી નાખવાનું કહેતો હતો જેથી મહીલાએ અમરેલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમરેલી સેસન્સ કોર્ટનાં સરકારી વકીલે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું, કેસ બાબતે ઓફિસે બોલાવી દુષ્કર્મનો વિડીયો ઉતાર્યો, પુત્રને મારી નાખવાની આપી ધમકી

Related posts

ઓલ ગુજરાત વાલી મંડળનું ગુજરાતનાં શિક્ષણમંત્રીને પત્ર, કહ્યું ધોરણ 1 થી 12 ની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવે, કોરોના વકર્યો

Phone: 9998685264.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, જાહેર સ્થળો પર પ્રવેશ મેળવવા તથા બસ સેવાનો ઉપયોગ માટે વેક્સીન ફરજીયાત,

Phone: 9998685264.

માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી, ભલે ને પછી બાળક કુટેવ કેમ ના ધરાવતો હોય,આર્યન ખાનનો કિસ્સો જોઈલો

Phone: 9998685264.

Leave a Comment