Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદ – ભાવનગર – ધોલેરા રોડ 12 ડિસેમ્બર 2023 સુધી બંધ કરવામાં આવ્યો! એક્સપ્રેસ -વે નિર્માણ કાર્યને લઈ અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો

Our Visitor

000113
Total Users : 113
Total views : 214
Who's Online : 0
Views 6353

ભાવનગર અમદાવાદનો શોર્ટ રૂટ બંધ આ હૂકમ તા.14 એપ્રિલ, 2023થી તા.12 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. રોડને નેશનલ હાઇ-વેના ડેવલપેમન્ટના હેતુથી ભાવનગરથી અમદાવાદ જતા બધા વાહનો વલ્લભીપુર, બરવાળા, ધંધુકા અને બગોદરા થઇને જઇ શકાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડી આગામી 12 ડિસેમ્બર 2023 સુધી કરાયો બંધ ભાવનગરથી અમદાવાદ -વડોદરા જવા માટે વલ્લભીપુર-ધંધુકા-ફેદરા થઈ જઈ શકાશે

ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડેલી માહિતી અનુસાર, હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યુઁ છે. જેને પગલે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો છે. આ જાહેરનામુ આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

અમદાવાદ – ભાવનગર – ધોલેરા રોડ 12 ડિસેમ્બર 2023 સુધી બંધ કરવામાં આવ્યો! એક્સપ્રેસ -વે નિર્માણ કાર્યને લઈ અમદાવાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરાયો

Related posts

રાજકોટ બાદ અમરેલી જિલ્લામાં પણ PI અને PSI સહીત 9 પોલીસકર્મીઓની ધડાધડ બદલીઓ થી પોલીસ બેડામાં ફફડાટ, એસપી નિર્લિપ્ત રાય આકરા પાણીએ,

Phone: 9998685264.

સુરતના અડાજણમાં જીવતા બોમ્બ સમાન પેટી હવે નહીં હટાવાય તો ના છૂટકે ઈલેક્ટ્રીક ડીપી પાસે કોંગ્રેસ નેતા કરશે ધરણાં

Phone: 9998685264.

કણભા પોલીસ સ્ટેશનના PSI કાલોતરા સસ્પેન્ડ! ગુનાના કામે પકડાયેલ 20 પેટી ઇંગ્લિશ દારૂ બુટલેગરોને વેચી માર્યો? પોલીસ તપાસ બાદ PSI ને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

Phone: 9998685264.

Leave a Comment