Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

Our Visitor

000111
Total Users : 111
Total views : 210
Who's Online : 1
Views 1388

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

PM મોદી બે દિવસમાં ગુજરાતમાં ચાર ચૂંટણી સભા ગજવશે, આજે ડીસા અને હિંમતનગરમાં પીએમ સભા ગજવશે,આવતીકાલે આણંદ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢમાં સભા પણ સભા યોજશે. ડીસામાં પાટણ અને બનાસકાંઠા લોકસભા

પ્રચાર કરશે.

લોકસભા ચૂંટણી 2024માં બીજા તબક્કાના મતદાન બાદ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થવાનું છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે તૈયાર છે. PM મોદી આજે બનાસકાંઠા અને સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં જનસભાને સંબોધશે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી છે. જ્યારે પાર્ટી 1998થી રાજ્યમાં સતત શાસન કરી રહી છે. આ વખતે પણ ભાજપે દાવો કર્યો છે કે તે ગુજરાતની તમામ બેઠકો જીતશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે, ડીસા અને હિંમતનગરમાં જનમેદની વચ્ચે સભા ગજવશે

Related posts

Vdo/સુરતમાં નશામાં ધુત યુવાને હાઇવે ઉપર ધમાલ મચાવી, ટ્રાફીક જામમાં ઉભેલી ગાડીયો ઉપર ચઢી મચાવ્યો તોફાન,

Phone: 9998685264.

ગાંધીનગર/ રાજ્યમાં આઇપીએસ અધિકારીઓને બદલી કરાઈ,
70 આઇપીએસ ની કરાઈ બદલી
અનેક જિલ્લામાં એસપી બદલાયા,
સીએમ ભુપેન્દ્ર પટેલ ની સરકાર માં પ્રથમ વખત IPS અધિકારીઓની થઈ બદલી

Phone: 9998685264.

અમદાવાદ / કાયદાનો રક્ષક ગણાતો પોલીસ જ બન્યો ભક્ષક, પોતાની પત્ની ઉપર શંકા રાખી પટ્ટા વડે અને વાળ પકડી માર મારતો! પત્નીની મરજી વિરૃદ્ધ જબરદસ્તી કરતો સેક્સની માંગણી, પત્નીએ કંટાળી આખરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી

Phone: 9998685264.

Leave a Comment