અમદાવાદ / ઈમાનદાર પોલીસ કમિશ્નરની બ્રાન્ચમાં બેઈમાન પોલીસ કોન્સ્ટેબલ! ક્રાઇમબ્રાન્ચનો પોલીસકર્મી 65 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
અહેવાલ – રીતેશ પરમાર અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિક ખુબજ ઈમાનદાર અને મહેનતુ અધિકારી છે. તેઓ સતત અમદાવાદ પોલીસને પ્રજાલક્ષી ફરજ પ્રત્યે...