Featured 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાત પોલીસના કર્મનીષ્ઠ પોલીસકર્મીઓને એવોર્ડ એનાયત કરાશે, આ છે નામની યાદી
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર) 15 ઓગસ્ટના રોજ ‘સ્વતંત્રતા દિવસ’ ના પાવન અવસરે પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ઠ તથા સરાહનીય સેવા આપનાર પોલીસ ઓફિસરોને મેડલ આપવામાં આવશે કે,...