Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

નારોલ પોલીસનો માનવીય અભિગમ, વરસાદી પાણીથી અસરગ્રસ્ત ગરીબ લોકો માટે ખીચડી અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું, ધોધમાર વરસાદમાં છાપરામાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાણીમાં તણાઈ, પોલીસ ગરીબોને વ્હારે આવી

Our Visitor

562913
Total Users : 562913
Total views : 564630

અમદાવાદ સતત ધોધમાર વરસી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર જળ પ્રલયની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. જેમાં નીચાણવાળા વિસ્તારો ખુબજ અસરગ્રસ્ત બન્યા હતા. સોસાયટીઓ, શેરીઓ, કે છાપરાઓમાં વરસાદી પાણી ઘુસી જતા સામાન્ય જનજીવન ઉપર વ્યાપક અસર જોવા મળી હતી. જેમાં છાપરામાં રહેતા ગરીબ લોકોના આશ્રય સ્થાનોમાં વરસાદી પાણીએ ભારે નુકશાન પહોંચાડ્યો હતો. અને જો અમદાવાદની વાત કરીએ તો હજુ ચોવીસ કલાક ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી હોવાના કારણે તંત્ર એલર્ટ મોડ ઉપર રખાયું છે.
જે સંદર્ભમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવે પરિસ્થિતિનો ત્યાગ મેળવી સમગ્ર અમદાવાદ પોલીસને સજાગ કરી છે. વધુમાં પોલીસ કમિશ્નરે મીડિયા કોન્ફ્રન્સ કરી અમદાવાદની જનતા માટે પોલીસ સ્ટેન્ડ બાય હોવાની વાત કરી જણાવ્યું હતું કે અમદાવાદની પોલીસ જનતા માટે કોઈપણ પરિસ્થિતિમાં તેમની સાથે મદદ કરવા તત્પર છે. જેથી સમગ્ર અમદાવાદની પોલીસ પણ નાગરિકોની સુરક્ષા માટે ખડે પગે ઉભી રહી દરેક પરિસ્થિતિનો સામનો કરશે એવું આશ્વાસન આપવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની વાતને સાર્થક કરતો કિસ્સો શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહ્યું છે. જેમાં ઝોન 6 ના ડીસીપી શ્રી અશોક મુનિયાના માર્ગદર્શનમાં નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર. એમ. ઝાલાએ તેમના હદ વિસ્તારના લગતા પીપળજ઼પોલીસ ચોકી પાસેના ગણેશ નગરના છાપરા ખાતે વરસાદમાં અસરગ્રસ્ત બનેલા ગરીબ લોકો માટે ખીચડી અને ફૂડ પેકેટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. ઝાલા સહીત નારોલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ આર. એસ. નાયકા અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા ગરીબ અને વંચિત લોકોને ભરપેટ ભોજન કરાવી પ્રસંશનીય કાર્ય કર્યું હતું.
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

નારોલ પોલીસનો માનવીય અભિગમ, વરસાદી પાણીથી અસરગ્રસ્ત ગરીબ લોકો માટે ખીચડી અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું, ધોધમાર વરસાદમાં છાપરામાં રહેતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાણીમાં તણાઈ,  પોલીસ ગરીબોને વ્હારે આવી

Related posts

સુરત / પ્રેમમાં વધુ એક હત્યાં! પોતાની બહેનના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થતાં ભાઈએ ચપ્પુના ઘા મારી યુવકની કરપિણ હત્યાં કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Phone: 9998685264.

પાલઘરમાં પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી! આત્મહત્યા કરવાનું કારણ જાણવા માટે વાંચો સમગ્ર વિગત….

Phone: 9998685264.

ખેડા પોલીસને દારૂ પાર્ટી ચાલતી હોવાની બાતમી મળતા રેડ કરી, દારૂની મહેફિલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA સહીત 7 ની અટકાયત,

Phone: 9998685264.

2 comments

Avatar
Kieran Cass July 13, 2022 at 7:09 pm

Hello, did you know that there are 241,120 internet directories in the world.

These websites are what drive traffic to YOUR business.

Want more traffic? Want more Sales? We can help – today.

Your website timesofamdavad.live is listed in only 57 of these directories.

Get more traffic for your Global audience.

Our automated system adds your website to all of the directories.

You can find it here: getlisted.directory/timesofamdavad.live

Act today, and we will expedite your listings and waive the processing charge!

We have a special going on. Use “FRIENDS” on checkout for a 50% discount valid today.

Reply
Avatar
Ritesh Parmar. Ph:9998685264 September 18, 2022 at 12:55 pm

Pls contact 9998685264 ritesh parmar

Reply

Leave a Comment