Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

રાજ્યમાં હવે કોરોનાકાળ માં રસીકરણ એજ રામબાણ ઈલાજ! રાજ્યમાં સ્કૂલ કોલજમાં રસી કરણ નું મહાઅભિયાન યોજાયું

Our Visitor

562915
Total Users : 562915
Total views : 564633

નિતેશ બગડા, અમદાવાદ.
અમદાવાદમાં  67 સરકારી અને ખાનગી સ્કૂલોમાં ના સ્ટાફને વેકસીન આપવામાં આવી હતી વિદ્યાર્થી શિક્ષકો કર્મચારીઓને વેકસીન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી કોવિન એપ પર ઓનસ્પોટ રજિસ્ટ્રેશન બાદ અપાસે રસી હાલની વાત કરવામા આવે તો 2સપ્ટેમ્બર થી ધોરણ 6 થી 8 ના ઑફ લાઇન વર્ગો શરૂ થઈ રહ્યા છે જેમાં શિક્ષકો સુરક્ષિત રહેશે કર્મચારીઓ પણ સુરક્ષિત રહેશે જેના કારણે બાળકોની સંક્રમણ  નું સંકેત ઘટે તે માટે રાજ્ય સરકાર દ્રારા મહત્વપૂર્ણ લેવાયો નિર્ણય જેની કામગીરી શરૂ કરવામાં આવી છે વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યું પામ્યા હતા સરકાર દ્વારા કેસોને નિયંત્રણ લાવવામાં અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં રસીકરણ ને વેગવંતુ બનાવવા માં આવી રહ્યું છે  ત્યારે હવે તો સરકાર રસિકણ કેન્દ્ર પરજ નોંધણી વગરજ રસી લઈ શકાશે આજથી રસીકરણ નો પ્રારંભ સવારે 10 સાંજના 5 વાગ્યા સુધી રસિકરણની કામગીરી કરવામાં આવી

વાત કરવામાં આવે તો કોરોના મહામારીમાં સૌથી વધારે ચિંતા બાળકો અને કિશોરોની રહે છે અને નિષ્ણાતોનાં મંતવ્યો પ્રમાણે ત્રીજી લહેર બાળકો અને કિશોરોને સોથી વધારે અસર કરે તેવું અનુમાન છે જેથી ત્રીજી લહેરની અગમચેતીરૂપે રસી કરણ મહાઅભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી ત્રીજી લહેર સામે બાળકો અને કિશોરોને કોરોના સામે રક્ષણ આપવું પડશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

રાજ્યમાં હવે કોરોનાકાળ માં રસીકરણ એજ રામબાણ ઈલાજ! રાજ્યમાં સ્કૂલ કોલજમાં રસી કરણ નું મહાઅભિયાન યોજાયું

Related posts

શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021-22 માં 5.25 કરોડનો દારૂ ઝડપાયો, 1 લાખથી વધુ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવી કરોડોની દારૂનો નાશ કરાયો

Phone: 9998685264.

દુબઈ / એશિયા કપની ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ બાદ વિરાટ કોહલીએ પાકિસ્તાની ફાસ્ટ બોલરની ઈચ્છા પૂર્ણ કરી, તસવીરો જોઈને લાગશે કે વિરાટ નો દિલ પણ વિરાટ છે, જુઓ વિડીયો

Phone: 9998685264.

આ વ્યક્તિની આવી ઉદારતા અને માણસાઈ જોઈ તમે પણ કરશો સલામ,જેણે રખડતા કુતરાઓને આશરો આપવા માટે 20 કાર અને 3 મકાન વેચી દીધા

Phone: 9998685264.

Leave a Comment