Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના DCP ને કાયદો હાથમાં લેવા ભારે પડ્યો! કોર્ટે કેસ નોંધવા હુકમ કર્યો

સુરતના DCP ને કાયદો હાથમાં લેવા ભારે પડ્યો! કોર્ટે કેસ નોંધવા હુકમ કર્યો

Our Visitor

561028
Total Users : 561028
Total views : 562399

સુરતના DCP ને કાયદો હાથમાં લેવા ભારે પડ્યો! કોર્ટે કેસ નોંધવા હુકમ કર્યો

અહેવાલ – રીતેશ પરમાર

સુરતના DCP રાજદિપ નકુમને મોટો ઝટકો લાગ્યો છે. બોટાદમાં 2020 માં જુગાર જેવા કેસમાં બે યુવાનોને ઢોર માર માર્યો હતો. જે કેસ બોટાદ જિલ્લા કોર્ટમાં ચાલી જતા DCP રાજદિપ નકુમ સામે ક્રિમિનલ કેસ નોંધવા બોટાદ કોર્ટે આદેશ કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે બોટાદમાં 2020માં જુગારના કેસમાં બે યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. ચાર વર્ષ બાદ બોટાદ જિલ્લા કોર્ટે DCP સામે ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે.

જાણો શું છે ઘટના?

2020ના જુગારના કેસમાં બે આરોપીઓને માર મારવાના કેસમાં ગુનો નોંધવા સેકન્ડ એડિશનલ જ્યુડિશિયલ કોર્ટે હુકમ કર્યો છે.

ફરિયાદીએ બોટાદ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે કોર્ટે તત્કાલીન બોટાદના પૂર્વ DYSP અને અત્યારે સુરત DCP રાજદિપસિંહ નકુમ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો છે.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સુરતના DCP ને કાયદો હાથમાં લેવા ભારે પડ્યો! કોર્ટે કેસ નોંધવા હુકમ કર્યો

Related posts

હવે તો હદ થઈ ગઈ,સુરતમાં માદક પદાર્થોની સપ્લાઈ માટે વિદ્યાર્થીનો કરાયો ઉપયોગ, સ્કૂલ બેગમાં પુસ્તકોની જગ્યાએ મળી આવ્યું 2 કિલો અફીણ

Phone: 9998685264.

પંચમહાલ / સેલ્યૂટ અભયમ ટીમ, ગોધરામાં પિતરાઈ ભાઈ સાથે લગન કરવાની હઠે ચઢેલી યુવતીને સાચી સમજણ આપી આપઘાત કરતા અટકાવી, માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો

Phone: 9998685264.

થર્ટી ફર્સ્ટ પાર્ટી / જોજો દારૂ કે નશીલા પદાર્થોનું સેવન કરી બહાર નીકળ્યા તો આવી બનશે! પોલીસ બ્રેથ-એનાલાઇઝર અને એન્ટી નાર્કોટિક્સ કીટ લઈને આપની રાહ જોઈ રહી છે

Phone: 9998685264.

Leave a Comment