Times of Amdavad Live
BREAKING NEWS
Breaking NewsNewsUncategorized

વડોદરા કોર્ટે કર્યો હુકમ /માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન DSP કરણરાજ વાઘેલા હાલ SP વલસાડ, તત્કાલીન PSI બી એસ સેલાણા સહીત પાંચ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવા આદેશ

વડોદરા કોર્ટે કર્યો હુકમ /માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન DSP કરણરાજ વાઘેલા હાલ SP વલસાડ, તત્કાલીન PSI બી એસ સેલાણા સહીત પાંચ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવા આદેશ

Our Visitor

561030
Total Users : 561030
Total views : 562401

અહેવાલ -રીતેશ પરમાર

વડોદરાઃ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહનચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરને કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના બનાવમાં વડોદરા કોર્ટે વડોદરાના તત્કાલીન DSPઅને હાલમાં વલસાડ S.P. તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા માટે આદેશ કર્યો છે.

કોર્ટના આદેશના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 4 કર્મી સામે સમન્સ ઈશ્યુ કરવામાં આવશે. આરોપીઓમાં માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ શેલાણા, હેડ કોન્સ્ટેબલ. ઠાકોરભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવીનો સમાવેશ થાય છે.

ભાવનગરમાં કોમ્પ્યુટરની દુકાન ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર આશીષકુમાર લાલજીભાઇ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી કે 29 નવેમ્બર 2020ના રોજ સવારે 10 વાગ્યાના અરસામા ભાવનગર ખાતે મારી દુકાનમાં કાળા કલરની ક્રેટા કારમાં પી.એસ.આઇ.શેલાણા સહિતના પાંચ લોકો આવ્યા હતા. મને દુકાનમાં જ ઢોર માર મારી ખેંચીને કારમાં લઇ ગયા હતા. મારી દુકાનથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અહી પણ કારમાં મને માર મારવામાં આવ્યો હતો. મારા પિતાને પણ ગાળો આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વડોદરા કોર્ટે કર્યો હુકમ /માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન DSP કરણરાજ વાઘેલા હાલ SP વલસાડ, તત્કાલીન PSI બી એસ સેલાણા સહીત પાંચ પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવા આદેશ

Related posts

લુખ્ખાગીરી કરવી કે ડોન બનવાનો વહેમ હોય તો કાઢી નાખજો, નહિતર ગુજરાત પોલીસ બરાબરની હવા કાઢશે, સુરતમાં બાઈક પર પિસ્તોલ સાથે ભાઈગીરી કરતા જય- વીરુના હાલ જોઈલો

Phone: 9998685264.

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવનું માનવતાવાદી અભિગમ, VVIP લોકોને IPL ની ફાઈનલ મેચ જોવા માટે લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું, પણ એક વિકલાંગ બાળકની મેચ જોવાની ઈચ્છા પુરી કરવા કમિશ્નરે પોતે મદદ કરી, જોર શોરથી થઈ રહી છે પ્રશંસા

Phone: 9998685264.

છેલ્લા 7 મહિનાથી ગુમ સુરતના હેડ કોન્સ્ટેબલનો કોઈ પતો નહી મળતા બાળકો દિલ્હીમાં ધરણા પર, દિલ્હી પોલીસ અને સુરત પોલીસના ધક્કા ખાઈ પરીવાર પરેશાન છતાં કોઈ ભાળ નથી મળી

Phone: 9998685264.

Leave a Comment