અમદાવાદ / છારા સમાજનો ત્રીજો સમૂહ લગ્ન પ્રસંગ ધામધૂમ થી ઉજવાયો! 11 નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા, સમાજના સરપંચો,જજ,વકીલ મિત્રો ડીજેના તાલે ઝૂમ્યા, માનવ મહેરામણ ઉમટ્યું
અહેવાલ – રીતેશ પરમાર, અમદાવાદ છારા સમાજમાં સમૂહ લગ્નમાં જુદા જુદા રાજ્યોમાંથી માનવ મહેરામણ ઉમટ્યું છારા સમાજના ભૂતપૂર્વ જજ મનોજ ઇન્દ્રેકર પણ ડીજે ના તાલે...