અમદાવાદ SOG પોલીસને મળી વધુ એક સફળતા, અમદાવાદમાંથી ગેરકાયદેસર કફ સીરપની હેરાફેરી ઝડપી પાડી, બે શખ્સોની ધરપકડ
અમદાવાદ: રાજ્યભરમાં ગેરકાયદેસર રીતે નશાકારક પદાર્થોનું વેચાણ (Trafficking in illegal cough syrup in ahmedabad) વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોડેન ફોસ્ફેટ ધરાવતી...